Recipe Name : પતરવેલીયા(patra recipe in gujarati)

State Name :  Gujarat

ઘટકો બે વ્યક્તિ માટે અળવીના પાન છથી સાત ચણાનો લોટ ૪ થી ૫ ચમચા પાણી જરૂર મુજબ 2 ચમચી ખાંડ એકથી ૧ નંગ લીંબુ મરચા પાઉડર એક થી દોઢ ચમચી ચમચી ધાણાજીરૂ અડધી ચમચી હિંગ પા નમક સ્વાદ અનુસાર પગલાં સૌપ્રથમ છથી સાત અળવીના પાન લઇ અને પાન ઉપર જે રોગો છે તેને ધીમે ધીમે કાઢી લઈએ પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 1ફોટો ત્યારબાદ એક બાઉલમાં ચારથી પાંચ ચમચા ચણાનો લોટ લઈ અને એકથી બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર લીંબુ 1/4 ચમચી હિંગ એકથી દોઢ ચમચી મરચું પાઉડર 1/2ચમચી ધાણાજીરૂ બધું જ નાખી થોડું પાણી નાખી અને ઘાટું બેટર બનાવી લેવું પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 2ફોટો ત્યારબાદ અળવીના પાન માં જે તરફથી આપણે રગો કાઢેલી છે તે તરફ તૈયાર કરેલ ચણાના લોટનું બેટર લગાવવું તેના પર બીજું પાન કોણ રગો ઉપર રાખી ઉલટી દિશામાં રાખવું અને તેના પર પણ ચણાના લોટનું બેટર લગાવવું આ રીતે ૩ થી ૪ અળવીના પાન રાખતું જવું અને બેટર લગાવતું જોવો પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 3ફોટો પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 3ફોટો પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 3ફોટો ત્યારબાદ આ રીતે તેને વીટાળી ને દસથી પંદર મિનિટ મીડીયમ આચ પર બાફવા મૂકવા પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 4ફોટો પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 4ફોટો 15 મિનિટ બફાઈ ગયા બાદ તેને રાઉન્ડ શેપમાં કાપી લેવા ત્યારબાદ થોડું તેલ મૂકી તેમાં થોડી હિંગ મૂકી પતરવેલીયા વઘારી લેવા તો તૈયાર છે આપણા ટેસ્ટી પતરવેલીયા પતરવેલીયા(patra recipe in gujarati) રેસીપી પગલું 5ફોટો


Original text