Recipe Name : મકાઈ નો ચેવડો(makai no chevdo recipe in Gujarati)
State Name : Gujarat
ઘટકો 2/3 સર્વિંગ્સ 2/3 બાફેલી મકાઈ 1/2 ચમચી રાઈ જીરું 1 લીંબુ નો રસ 2 ચમચી ખાંડ મીઠું સ્વાદ મુજબ કોથમીર 5/7 લીમડા ના પાન 1 ચમચી દાડમ નાં દાણા પગલાં મકાઈ ને બાફી ને તેના દાણા કાઢી તેને ક્રશ કરી લો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને લીમડા ના પાન નાખી દો. પછી તેમાં મકાઈ નાંખી લીંબુ નો રસ મીઠું અને ખાંડ નાખી દો.એક બાઉલ માં લઇ તેમાં કોથમીર ને દાડમ ના દાણા નાખી ગાર્નિશ કરીને સર્વ કરો. ખાવા માં આં ચેવડો ગરમ અને ઠંડો બંને સરસ લાગે છે.